ખંભાળિયા: 1 થી13 સપ્ટેમ્બર દરમિયાન દ્વારકા જિલ્લામાં ડિગ્રી વગરના ઓગસ્ટ 18 જેટલા ડોક્ટર ઝડપાયા dysp વિસ્મય માનસેતા એ આપી જાણકારી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ.. 1 થી 13 સપ્ટેમ્બર દરમ્યાન જ જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 18 બોગસ ડોક્ટરો સામે FIR નોંધાઈ.. ગત 13 સપ્ટેમ્બરે ખાસ પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી કુલ 130થી વધુ અલગ-અલગ કેસોમાં કાર્યવાહી કરવામાં આવી.. પોલીસની આ કામગીરી કાયદા અને વ્યવસ્થા માટે નકલી તબીબી તથા પ્રોહિબિશન બંને ક્ષેત્રે મોટું પગલું ગણાય શકાય..