જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ભાજપા દ્વારા કોંગ્રેસ અને RJD નેતાનો વિરોધ કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
Jambughoda, Panch Mahals | Sep 8, 2025
કોંગ્રેસ અને RJDના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતા વિશે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના...