આણંદ: આણંદ સહિત જિલ્લામાં BLO કર્મચારીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો
Anand, Anand | Nov 3, 2025 આણંદ જિલ્લામાં બીએલઓ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી અને વિવિધ મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ હતી.