કુંભલમેર ગામે બનાસકાંઠા સાંસદે યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી આશીર્વાદ મેળવ્યા
Palanpur City, Banas Kantha | Oct 31, 2025
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી આશીર્વાદ મેળવ્યા હોવાની જાણકારી આજે શુક્રવારે સાંજે પોણા આઠ કલાકે મળી છે.