ઘોઘા: ઘોઘા ખાતે ઘણા વષો બાદ બનેલ પીકઅપ ST બસ સ્ટેન્ડ નું ઉત્ઘાટન કરવામાં આવ્યું
ઘોઘા ખાતે ઘણા વષો બાદ બનેલ પીકઅપ ST બસ સ્ટેન્ડ નું ઉત્ઘાટન કરવામાં આવ્યું આજરોજ તા. 16/10/25 ના રોજ ઘોઘા ખાતે રહેતા અને ભાવનગર એસટી ડિપાર્ટમેન્ટ ટ્રાફિક કંટ્રોલમાં ફરજ બજાવતા નિકુંજભાઈ જોશી દ્વારા રીબીન કાપી એસટી બસ સ્ટેન્ડ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિકસિતસીલ તાલુકા જોગવાઈ ગ્રાન્ટ માંથી 2024/25 દ્વારા મંજુર થયેલ ઘોઘા પીકપ બસ સ્ટેન્ડ નું ખાતમુરત કરવામાં આવ્યું