Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ડીસા શહેર: ડીસાથી જાલોર ત્રીજો પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું....!

Deesa City, Banas Kantha | Dec 23, 2025
ડીસાથી જાલોર ત્રીજો પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયુ. શ્રી બ્રહ્માણી માતાજી સમસ્ત જેસલમેરિયા સોલંકી માળી પરિવાર દ્વારા આજે તા.23.12.2025 ના રોજ ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર વાસડા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું..વાસડા થી અંજલી કોલ્ડ સ્ટોરેજ, દાંતીવાડા રોડ શિકરીયા સુધી લાઈવ શોભાયાત્રા સાથે સમસ્ત જાલોર સોલંકી માળી પરિવાર મોટી સંખ્યામાં પગપાળામાં યાત્રામાં જોડાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં સોલંકી માળી પરિવાર લાઈવ સાઉન્ડના સથવારે જુમી ઉઠ્યા હતા....

MORE NEWS

No related stories for this location.