તારાપુર: ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડાતા તારાપુર અને ખંભાતના નદી કાંઠાના 13 ગામોને એલર્ટ કરાયા.
Tarapur, Anand | Sep 6, 2025
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો છે.તો બીજી તરફ 2 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે....