મહુવા: મહુવામાં ગૌ સન્માન આહ્વાન અભિયાન હેઠળ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ
ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સાધુ-સંતો અને ગૌભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, ગાયોના કતલખાના બંધ કરાવવામાં આવે તેમજ ગૌચરની જમીનો પર બોર્ડ લગાવી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. સાધુ-સંતોએ જણાવ્યું હતું કે ગૌ મા