વડગામ: ભારતીય કિશાન સંઘ દ્વારા વડગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું
સરકાર માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
Vadgam, Banas Kantha | Aug 5, 2025
વડગામ ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરીખેતરોમાં ઉનાળુ પાક અને ચોમાસુનો પાક જેવા કે મગફળી...