ખંભાત ગામના મધુબેન ખોડાભાઇ મકવાણા એ લીંબડી પો.સ્ટેમાં ફરિયાદ માં જણાવ્યું હતું કે પુત્રવધુ રીસામણે હોય જે સમાધાન માટે બંને વેવાઈ પરિવાર લીંબડી ખાતે બેઠા હતા ત્યારે એકાએક ઉશ્કરાઇ જઇ મધુબેન તથા ખોડાભાઇ અને પુત્ર અનિલ પર હુમલો કરતા તેમણે દિનેશ મોહન રાઠોડ, લક્ષ્મણ મોહન રાઠોડ, કલ્યાણ કરશન સોલંકી,સુભાષ પ્રવિણ રાઠોડ,મનુ શંકરભાઈ પરમાર, હિરાબેન દિનેશ રાઠોડ,અનિતા વગેરેએ એકસંપ કરી હુમલો કરી માર માર્યાની લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.