Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

વડોદરા: મેયરના ઘરથી 200 મીટર દૂર વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ,મોટા ધડાકાના અવાજથી લોકોમાં ફફડાટ

Vadodara, Vadodara | Jan 16, 2026

MORE NEWS

VIP રોડ પર ત્રણ વ્યક્તિઓને અડફેટે લેનાર કાર ચાલક આખરે ઝડપાયો, ટોઇંગની માહિતીના આધારે પગેરું મળ્યું
#factfindernews #vadodara #crime #police

VIP રોડ પર ત્રણ વ્યક્તિઓને અડફેટે લેનાર કાર ચાલક આખરે ઝડપાયો, ટોઇંગની માહિતીના આધારે પગેરું મળ્યું #factfindernews #vadodara #crime #police

Vadodara, Vadodara | Jul 18, 2026

“અમણે નોટિસ આપી ટાઇમ ન આપ્યો”,દસ્તાવેજોના દાવા સાથે રહેવાસીઓમાં આક્રોશ, ડિમોલિશન સામે લોકો રસ્તા પર

 https://thefactfinder.in/vadodara/we-gave-notice-but-did-not-give-time-residents-outraged-with-claims-of-documents-people-on-the-streets-against-demolition/
 

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/H4tfwMnnepwEccozPYYsrY

#factfindernews #demolation #VMC #collector #VadodaraPolice

“અમણે નોટિસ આપી ટાઇમ ન આપ્યો”,દસ્તાવેજોના દાવા સાથે રહેવાસીઓમાં આક્રોશ, ડિમોલિશન સામે લોકો રસ્તા પર https://thefactfinder.in/vadodara/we-gave-notice-but-did-not-give-time-residents-outraged-with-claims-of-documents-people-on-the-streets-against-demolition/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/H4tfwMnnepwEccozPYYsrY #factfindernews #demolation #VMC #collector #VadodaraPolice

Vadodara, Vadodara | Jul 18, 2026

અમદાવાદ 2008 સીરીયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઇકોર્ટે 38 આરોપીઓને આપવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી છે.....

#charotar_breaking_india #news #instanews #ahemdabadnews #letestupdete

અમદાવાદ 2008 સીરીયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઇકોર્ટે 38 આરોપીઓને આપવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી છે..... #charotar_breaking_india #news #instanews #ahemdabadnews #letestupdete

Vadodara, Vadodara | Jul 18, 2026

ગોત્રીમાં નશો: મોંઘી કારમાં બિયર પીને નીકળ્યો નબીરો, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો!

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે એક નબીરાની બેજવાબદારી સામે આવી છે. નીલાંબર સર્કલ પાસેથી પસાર થતી એક મોંઘીદાટ કારના ચાલકને સ્થાનિકોએ નશામાં ધૂત હાલતમાં ઝડપી પાડ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા, જેના પગલે સ્થાનિકોએ યુવકને ઘેરી લીધો હતો અને તાત્કાલિક ગોત્રી પોલીસને જાણ કરી હતી. પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત યુવકને કસ્ટડીમાં લીધો છે. હાલ ગોત્રી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે અને તે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

ગોત્રીમાં નશો: મોંઘી કારમાં બિયર પીને નીકળ્યો નબીરો, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો! વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે એક નબીરાની બેજવાબદારી સામે આવી છે. નીલાંબર સર્કલ પાસેથી પસાર થતી એક મોંઘીદાટ કારના ચાલકને સ્થાનિકોએ નશામાં ધૂત હાલતમાં ઝડપી પાડ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા, જેના પગલે સ્થાનિકોએ યુવકને ઘેરી લીધો હતો અને તાત્કાલિક ગોત્રી પોલીસને જાણ કરી હતી. પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત યુવકને કસ્ટડીમાં લીધો છે. હાલ ગોત્રી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે અને તે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Vadodara, Vadodara | Jul 18, 2026

‘પ્રમુખ કન્સલ્ટન્સી’ ના નામે ઠગાઈ: 10 દિવસમાં વિઝા અપાવવાની લાલચ આપી મહિલાના લાખો પચાવી પાડ્યા

 https://thefactfinder.in/vadodara/fraud-in-the-name-of-pramukh-consultancy-woman-robbed-of-lakhs-by-promising-to-get-visa-in-10-days/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/H4tfwMnnepwEccozPYYsrY

#factfindernews #VadodaraGujarat #visafraud #bapodpolice #ahmedabad

‘પ્રમુખ કન્સલ્ટન્સી’ ના નામે ઠગાઈ: 10 દિવસમાં વિઝા અપાવવાની લાલચ આપી મહિલાના લાખો પચાવી પાડ્યા https://thefactfinder.in/vadodara/fraud-in-the-name-of-pramukh-consultancy-woman-robbed-of-lakhs-by-promising-to-get-visa-in-10-days/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/H4tfwMnnepwEccozPYYsrY #factfindernews #VadodaraGujarat #visafraud #bapodpolice #ahmedabad

Vadodara, Vadodara | Jul 18, 2026

વડોદરા: મેયરના ઘરથી 200 મીટર દૂર વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ,મોટા ધડાકાના અવાજથી લોકોમાં ફફડાટ - Vadodara News