એરોમાં સર્કલ ઉપર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા અંત આવશે, સરકારે 24 કિલોમીટર બાયપાસ ને મંજૂરી આપી
Palanpur City, Banas Kantha | Oct 20, 2025
પાલનપુર એરોમાં સર્કલ ખાતે છેલ્લા દસ વર્ષથી ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે ત્યારે રાજ્ય સરકારે હવે 24 કિલોમીટર લાંબા બાયપાસ ને મંજૂરી આપી છે અને તેનું કામ ત્રણ ફેજમાં હાથ ધરવામાં આવશે જોકે આજે સોમવારે ત્રણ કલાકે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે પાલનપુર બાયપાસ નો પ્રોજેક્ટર ત્રણ પેકેજમાં હાથ ધરાશે 24 km લાંબા બાયપાસ મંજુર કરવામાં આવે છે જેમાંથી બે પેકેજનું કામ સોંપી દેવામાં આવ્યું છે હવે ટૂંક સમયમાં બાયપાસનું ખાતમુહૂર્ત કરીને કામ શરકરાશે