શહેરની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા નેકની નવી મૂલ્યાંકન પધ્ધતિ અંગે સેમિનાર યોજાયો, 29 કોલેજના આચાર્ય જોડાયા
Veraval City, Gir Somnath | Aug 23, 2025
નેક દ્વારા યુનિવર્સિટી તથા કોલેજોમાં મૂલ્યાંકન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નેકની નવી મૂલ્યાંકન પદ્ધતિ...