સુરેન્દ્રનગર SOG પોલીસે ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કર્બોસેલના 20 ખાણ ઝડપી પાડી લાખો રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારે આ મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે જેમાં કુલ કેટલા રૂપિયાની ખનીજનું ચોરી કરવામાં આવી છે તે અંગે વિગતો બહાર આવશે.