રાજકોટ દક્ષિણ: રેલ્વે ડિવિઝન દ્વારા અમૃત સંવાદ યોજાયો
રેલ્વે ડિવિઝન દ્વારા યોજાયેલ અમૃત સંવાદ વિશે વધુ વિગતો આપતા આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ ડિવિઝનલ મેનેજર ગીરીરાજકુમાર મીનાએ જણાવ્યું હતું કે, અમૃત સંવાદ હેઠળ રેલવે અધિકારીઓ રાજકોટના વિવિધ ડિવિઝનના મુસાફરો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવ અને સૂચનો મેળવીને રેલવે વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેથી,મુસાફરોને વધુ સુવિધાઓ અને વધુ આરામદાયક મુસાફરી પ્રાપ્ત થાય.