કડી: કડી થોળ રોડ પર આવેલ ગુજરાત અંબુજા ફેક્ટરી સામે મેલડીલોજ પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું,ઘટના cctv કેમેરામાં કેદકડી પંથકમા
Kadi, Mahesana | Aug 23, 2025
કડી પંથકમાં વાહન ચોરી અટકવાનું નામ નથી લઈ ત્યારે વધુ એક વાહન ચોરી ની ઘટના થોળ રોડ પર બનવા પામી હતી. ગઈ તારીખ 23 ઓગસ્ટના...