હિંમતનગર: ટાઉનહોલ ખાતે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તાલીમ વર્ગ યોજાયો
હિંમતનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાદુંની ઉપસ્થિતિમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત સબંધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓશ્રીઓની તાલીમ યોજાઈ* સાબરકાંઠામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાદુંની ઉપસ્થિતિમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત ૨૭–હિંમતનગર વિધાનસભા મતવિસ્તારના સબંધિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ માટે હિંમતનગર નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ ખાતે તાલીમ વર્ગ યોજાયો