ચુડા: ભાવનગર થી અયોધ્યા ટ્રેન શરૂ થઈ એને ચુડા વેપારીઓ એ આવકારી પરંતુ ચુડા ને સ્ટોપેજ ન મળતા વેપારીઓ નારાજ સ્ટોપેજ આપવા માગણી
Chuda, Surendranagar | Aug 5, 2025
સૌરાષ્ટ્ર થી સીધા અયોધ્યા યાત્રા ધામ માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવતા ગોહિલવાડ અને ઝાલાવાડ ના...