ગરૂડેશ્વર: કમોદિયા પ્રાથમિક શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે 7,500 વૃક્ષારોપણ
કમોદિયા શાળાના 1 લાખથી વધુ વૃક્ષો વાવનાર પ્રકૃતિ પ્રેમી શિક્ષક ઉત્પલભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ અભિયાનમાં સૌએ વૃક્ષો છે જીવનનો આધાર જેવા સૂત્રો સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી અને હરિયાળો ગામ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.