તળાજા: આમળા ગામમાં ગ્રામ પંચાયતનો તલાટી ઉપર કૌભાંડનો આક્ષેપ: ખોટી સહી-સિક્કા વડે ઠરાવ પાસ?
આમળા ગામના સરપંચ દ્વારા ઉપસરપંચ અને તલાટી મંત્રી વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી છે. સરપંચના પતિએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ખોટા લેટરપેડ, ખોટી સહી અને ખોટા સિક્કાનો ઉપયોગ કરીને ગેરરીતિ કરવામાં આવી છે. માહિતી મુજબ, આ સમગ્ર મામલો અંદાજે ત્રણ મહિના પહેલા થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગામની જમીન સોલાર કંપનીને વેચાણ અથવા ભાડે આપવાના મુદ્દે વિવ