અમદાવાદ શહેર: સોલા બ્રીજ નીચે સર્જાયો અકસ્માત
અમદાવાદ શહેરમાં સોલા બ્રિજ નીચે બે કાર વચ્ચે અકસ્માત
સોલા બ્રીજ નીચે સર્જાયો અકસ્માત અમદાવાદ શહેરમાં સોલા બ્રિજ નીચે બે કાર વચ્ચે અકસ્માત મગળવારના 12 વાગ્સયાની આસપાસ થયો હતો ર્જાયો હતો. મળતી માહિતીઅનુસાર એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધા જ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આગળ ચાલી રહેલી કાર સાથે થયેલા આ અકસ્માતને કારણે પાછળથી આવતી બીજી કારે પણ નિયંત્રણ ગુમાવી પહેલી કારને જોરદાર ટક્કર મારી. ..