Public App Logo
Jansamasya
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh
Viralvideo
Latestnews
Shorts
Himachalpradesh
Cuttack
���द
Lakhimpurkheri
���त्नी
���ीडियो
Cmbihar
���िमाचल
Chandigarh

અમદાવાદ શહેર: અમદુપુરામાં સફલ 4 કોમ્પલેક્ષમાં અમુક શખ્સોએ દારૂ પીને હોબાળો મચાવ્યો

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમદુપુરામાં સફલ 4 કોમ્પ્લેક્સ માં દારૂ પીને યુવકોના ટોળાએ હોબાળો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારી રાજેશ મૌર્ય દ્વારા આ મામલે શહેર કોટડા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે બનાવ સમયના મહિના સીસીટીવી જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.