કઠલાલ: કપડવંજ અને કઠલાલ તાલુકામાંથી ફાગવેલને નવો તાલુકો જાહેર કરાયો.
Kathlal, Kheda | Sep 24, 2025 કપડવંજ અને કઠલાલ તાલુકામાંથી ફાગવેલને નવો તાલુકો જાહેર કરાયો.હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ફાગવેલ ગામમાં તેમને જાહેર સભા સંબોધતા ફાગવેલ ને અલગ તાલુકો જાહેર કરવાની કરી હતી વાત ફાગવેલ તાલુકા 37 ગ્રામ પંચાયતોનો તાલુકો જેમાં કપડવંજની 28 અને કઠલાલની 9 ગ્રામ પંચાયતનો સમાવેશ.