ચુડા: ચુડા પંથકમાં ટેકનીકલ અને ઔદ્યોગિક શિક્ષણ વધ્યું. મોટા ઉદ્યોગો આવે તો લોકો ને સ્થાનિક રોજગારી મળે.
Chuda, Surendranagar | Aug 27, 2025
રાણપુર બોટાદ જિલ્લામા ઔદ્યોગિક વિકાસો થયા. ચુડા શહેર અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોથી ઔદ્યોગિક...