જિલ્લાના ત્રણ ડેમો પૈકી બે ડેમોમાં પાણીની આવક, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક ચાલુ, સિપુ ડેમમાં આવક નીલ
Palanpur City, Banas Kantha | Aug 19, 2025
બનાસકાંઠા જિલ્લાના ત્રણ ડેમો પૈકી બે ડેમોમાં પાણીની આવક હાલ ચાલુ હોવાનું આજે મંગળવારે સાંજે છ કલાક આસપાસ ડેમના સૂત્રોએ...