જાફરાબાદ: શહેરમાં માછીમારો પર કાળનો કોપ: ત્રણ બોટ સમુદ્ર ગળી ગયો, ધારાસભ્યએ મુખ્યમંત્રીને આપ્યો તાત્કાલ અહેવાલ
Jafrabad, Amreli | Aug 20, 2025
ધોધમાર વરસાદ અને તોફાની દરિયા વચ્ચે જાફરાબાદની બે તથા રાજપરાની એક બોટ ગઈકાલે ડૂબી ગઈ હતી. કુલ 28 માછીમારોમાંમાંથી 17ને...