લુણાવાડા: સંતરામપુર રવાડીના મેળા ખાતે મહીસાગર પોલીસના કેમ્પેનને લઈ અને ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રવાડીનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ત્યાં પોલીસ દ્વારા કાયદાકીય જાગૃતતા માટે એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે જેને લઇ અને જિલ્લા DYSP એ પ્રતિક્રિયા આપી અને સમગ્ર માહિતી આપી હતી કાયદા લક્ષી જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે આજે પ્રતિક્રિયા આપી.