સાણંદ: 4 વર્ષથી ફરાર આરોપી એલસીબીના જાળમાં: ધોલેરા ચોરી કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
4 વર્ષથી ફરાર આરોપી એલસીબીના જાળમાં: ધોલેરા ચોરી કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ મોટી સફળતા મેળવી ચાર વર્ષથી ધોલેરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવેલી વિશેષ ડ્રાઈવ દરમિયાન એલ.સી.બી.ની ટીમને