ભાદરવી પૂનમના મેળામાં પાલનપુર એસટી વિભાગ દ્વારા 5500 એસટી બસો શ્રદ્ધાળુ માટે કાર્યરત કરાઈ
Palanpur City, Banas Kantha | Sep 3, 2025
બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં યોજાઇ રહેલ ભાદરવી પૂનમના મહા મેળાને લઈ અને પગપાળા યાત્રાળુ પોતાના ઘરે પહોંચી શકે...