નિષ્કલંક મહાદેવ ખાતે ચડાવવામાં આવતી ધજાનું રાજવી પરિવારના હસ્તે નીલમબાગ પેલેસ ખાતે પૂજન કરાયુ
Bhavnagar City, Bhavnagar | Aug 22, 2025
ભાવનગર શહેર નજીક આવેલા કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે મેળો યોજાય છે. જે મેળાના એક દિવસ પૂર્વે...