હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં ધોધમાર વરસાદ પડતા લક્ષ્મીપુરા થી હાઇવે ને જોડતા માર્ગ પર પાણી ભરાયા
Palanpur City, Banas Kantha | Sep 6, 2025
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે પાલનપુરમાં આજે શનિવારે સાંજે છ કલાકે ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના પગલે...