સાણંદ: સાણંદમાં ₹10.26 કરોડના ખર્ચે નગર સેવા સદનનું ખાતમુહૂર્ત:15 મહિનામાં તૈયાર થશે, MLA કનુભાઈ પટેલે કર્યું ભૂમિપૂજન
સાણંદમાં ₹10.26 કરોડના ખર્ચે નગર સેવા સદનનું ખાતમુહૂર્ત:15 મહિનામાં તૈયાર થશે, MLA કનુભાઈ પટેલે કર્યું ભૂમિપૂજન સાણંદ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સાણંદ-બાવળા વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ પટેલના હસ્તે ₹1026.10 લાખના ખર્ચે નિર્માણ થનાર નવીન નગર સેવા સદનનું ખાતમુહૂર્ત 21 તારીખના સવારે 10 કલાકે કરવામાં આ