રાપર: આડેસર ગામે વિવિધ પ્રશ્નો અને વિવિધ માંગને લઈને આડેસર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ રજૂઆત કરાઇ
Rapar, Kutch | Aug 30, 2025
આડેસર ગ્રામજનો અને પંચાયત દ્વારા તેમના વિસ્તારમાં વિવિધ વિકાસના કામો,જરૂરિયાતો ,વિકાસ સહિતની માંગને લઈને જિલ્લા વિકાસ...