સાણંદ: મટોડા પાટિયા પાસે પાર્ક 8 બસોમાંથી 15 બેટરી ચોરાઈ
મટોડા પાટિયા પાસે પાર્ક 8 બસોમાંથી 15 બેટરી ચોરાઈ સાણંદના ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મટોડા પાટિયા પાસે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, ભાડે રાખેલા ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી ખાનગી ટ્રાવેલ્સની બસોમાંથી અજાણ્યા તસ્કરો 15 બેટરીઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સમગ્ર બનાવ અંગે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર માહીતી પોલીસે 6 તારીખના સવારે 10 વાગ્યે...