સરકારી હોસ્પિટલની કેસ બારીમાં ભરાયા વરસાદી પાણી.
Amreli City, Amreli | Sep 14, 2025
અમરેલીની સરકારી હોસ્પિટલમાં ભરાયા વરસાદી પાણી.અમરેલીની શાંતાબા હોસ્પિટલના પટાંગણમાં ભરાયા વરસાદી પાણી.હોસ્પિટલની કેસબારી માં ભરાયા વરસાદી પાણી.હોસ્પિટલમાં દર્દીઓના ગેઇટમાં વરસાદી પાણી ભરાયા.પાણી ભરાતા વાહનચાલકોને રાહદારીઓને પારાવાર પરેશાની.....