જેસર: ભંડારીયા ગામ નજીક રોડના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જિલ્લા પંચાયતના સદસ્ય ઉપસ્થિત રહ્યા
Jesar, Bhavnagar | Aug 7, 2025
પાલીતાણા ડેમ ચોકડી થી જેસર સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે જે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક આગેવાન...