આગામી દિવસોમાં ઝાલાવાડમાં થી પસાર થઈ મોટા ઉદ્યોગોની ફેક્ટરીઓ સુધી પહોચનારી મોટી વિજ લાઇન નાખવા ની કામગીરી હાથ ધરવામાં આવશે લીંબડી તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં થી વિજ લાઇન મોટા ટાવર નાખવા મા આવશે જે સંદર્ભે રાજ્ય સરકાર ખેડૂતો ને વિશ્વાસ માં લઇ ખેડૂતો ને યોગ્ય આર્થિક વળતર ચુકવવા માં આવે એવી રાષ્ટ્રીય નિર્માણ પાર્ટી ના સચિવ નિલેશ ચાવડા એ પ્રતિક્રિયા આપી હતી અને મુખ્ય મંત્રી ને લેખિત રજૂઆત કરી છે