અમદાવાદ શહેર: અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ, નરોડામાં સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત
Ahmadabad City, Ahmedabad | Aug 30, 2025
અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. છેલ્લા 2 દિવસમાં સરકારી વાહનોએ 2 લોકોના જીવ લીધા.. નરોડામાં ST ચાલકે SBI...