ઝાલોદ: PMના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે “સેવા પખવાડિયા” કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ APMC ખાતે વિશેષ બેઠક તથા કાર્યશાળાનું આયોજન કરાય
Jhalod, Dahod | Sep 14, 2025 PMના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે “સેવા પખવાડિયા” કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ APMC ખાતે વિશેષ બેઠક તથા કાર્યશાળાનું આયોજન કરાયું દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે “સેવા પખવાડિયા” કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ APMC ખાતે વિશેષ બેઠક તથા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અધિકારીઓ અને આગેવાનોની હાજરી વચ્ચે અભિયાનના હેતુઓ અંગે ચર્ચા કરવામાં આવી તેમજ સૌને આ અભિયાનને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું...