નિરંજન જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જે બુટલેગરોને છાવરે છે તેઓ દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મયાસી ગામ ખાતે જનસભા કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગામની બહાર નીકળતા જ અને તરોપા નહેર આવતા સુધીમાં થોડા થોડા અંતરે ત્રણ વાર મોટા પથ્થર અને કોઈ તીક્ષણ હથિયાર છુટ્ટા મારી અમારી ગાડી ઉપર હુમલો કરેલ છે. આ હુમલો દિનેશ બુટલેગર વિશાલ ઉર્ફે ગાયો હસમુખભાઈ, વિલુભાઈ એમ અમારા પર 15 થી 20 લોકો ની ટોળકી બનાવી અમારી ગાડી તેમજ અમારી પર હુમલો કરવામાં આવ્યો.