રાજકોટ દક્ષિણ: ગુંદાવાડી વિસ્તારમાં ચોરી કરવાની કોશીશ કરનાર એક શખ્સને ઝડપી પાડી લોકોએ મેથીપાક ચખાડ્યો
Rajkot South, Rajkot | Aug 9, 2025
ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ચોરી કરવાની કોશીશ કરનાર એક શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો...