નખત્રાણા: CMના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવાના છે, એના ભાગરૂપે કાર્યક્રમ ની પૂર્વ યોજના બેઠક પ્રાંત કચેરી નખત્રાણા યોજાઈ.
ભુજ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી વિવિધ ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવા ના છે, એના ભાગરૂપે કાર્યક્રમ ની પૂર્વ યોજના બેઠક પ્રાંત કચેરી નખત્રાણા યોજાઈ...