ડભોઇ: પાલિકાવિસ્તારના સિનોર ચાર રસ્તા પાસે પીવાની લાઈનમાં ભંગાર થતા ઊંચી સુધી પાણીના ફુવારા ઉડતા હજારો લિટર પાણીનો વેડફાટ
Dabhoi, Vadodara | Sep 7, 2025
ડભોઇમાં સિનોર ચાર રસ્તા પાસે વરસાદી કાસ માટેની ચાલતી કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં સર્જાયું હતું આ ભંગારના કારણે...