મહાનગરપાલિકા દ્વારા નવા સર્કિટ આવતી જિલ્લા પંચાયત સુધીનો આઠ કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે ચાલુ કામે જ એન્જિનિયરની અનાવૃતને લઈ આ રોડ તોડવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે શહેરના જાગૃત યુવાન ભાવિન બોરિયાએ આ વિડીયો વાયરલ કરી અને તંત્રના કામ સામે સવાલો ઉઠાવ્યા છે ત્યારે લોકોના ટેક્સના પૈસા વ્યથા હોવાના પણ કર્યા આક્ષેપ