અમરેલી ના સલડી ગામે પોલીસ સાથે અભદ્ર વર્તન કરનાર આરોપીઓને કરાવાયું કાયદાનું ભાન P.I સાળુંકે એ અશોભનીય વર્તન કરનાર તત્વો સામે કરી કડક કાર્યવાહી અમરેલી ના સલડી ગામે જૂથ અથડામણ દિવાળી ની રાત્રે થયેલ દિવાળીની રાત્રે પોલીસને અભદ્ર ભાષા પ્રયોગ કરીને દાદાગીરી કરતા સલડીના યુવક સામે નોંધાઈ પોલીસ ફરીયાદ લીલીયા પી.આઈ એમ.ડી.સાળુંકે એ કરી કડક કાર્યવાહી જેમાં 112 માં ફરજ બજાવતા પોલીસ