સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળીધામ ખાતે આજે નુતનવર્ષ નિમિત્તે સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિરે દર્શનાર્થે હજ્જારોની હેકડાઠેક મેદની ઉમટી હતી આ પ્રસંગે હજ્જારો શ્રદ્ધાળુઓએ રામદેવપીર ના દર્શનકરી અને ધન્યતા અનુભવી હતી મંદિર ખાતે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓની ભીડ ખુબજ જોવા મળી હતી.