નાંદોદ: બે વર્ષ અગાઉ અપહરણ થયેલી સગીર બાળકી અને આરોપીને શોધી કાઢતી રાજપીપલા પોલીસ.
Nandod, Narmada | Sep 29, 2025 રાજપીપલા પોલીસ સ્ટેશનના પી.આર.વી.કે ગઢવી દ્વારા તેની શોધખોળ કરવામાં આવતી હતી ત્યારે અપહરણ કરેલી કિશોરીને સાથે રાખી છેલ્લા બે વર્ષથી અલગ અલગ સ્થળો બદલી ફરાર રહેતો હોય જેની પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી તથા રાજપીપલા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલીસીસ તેમજ હ્યુમન સોર્સીસ થકી આરોપી તથા કિશોરીને શોધી કાઢી કિશોરીને તેના વાલીને સોંપી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટની કસ્ટડી હેઠળ મોકલી દેવામાં આવ્યો છે.