બ્રહ્માકુમારીઝ ગુજરાતના 'હીરક જયંતી મહોત્સવ' નિમિત્તે આજરોજ તળાવમાં તૈયારીઓ શરૂ.અમદાવાદમાં "શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ"નું આયોજન.21 ડિસેમ્બરે વર્લ્ડ મેડીટેશન ડે ના રોજ વૈશ્વિક શાંતિ માટે ૬૦,૦૦૦થી વધુ રાજયોગી બ્રહ્માકુમાર ભાઈ-બહેનોનું એક થીમ પર સામૂહિક મેડિટેશન. સમારોહમાં વિવિધ સાત મૂલ્યો આધારિત સપ્તરંગી ગીત, સંગીત, કલા અને સંસ્કૃતિનો અનેરો સંગમ.