Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss
Firozabad

વાપી: બલીઠા પોલીસ ચોકી પાસેથી ૮.૫૦ લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

Vapi, Valsad | Sep 14, 2025
વાપી બલીઠા પોલીસ ચોકી પાસે ચેક પોસ્ટ રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ કર્મી ગીરીશભાઈ વણઝારા અને સુનિલ ગોહિલને મળેલી બાતમીને આધારે સઘન વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન એક સફેદ કલરની પીકઅપ નંબર એમ એચ ૦૨-જી એચ ૬૩૩૮ બંધ બોડીનો પીકઅપ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરાઈ હતી. આ વેળા પૂઠાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

MORE NEWS

ડુંગરા પોલીસની પ્રશંસનીય પહેલ: આર.એસ. ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને 'ગુડ ટચ-બેડ ટચ' અંગે માર્ગદર્શન: વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. ચોટલિયા અને તેમની ટીમ દ્વારા આજે આર.એસ. ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સુરક્ષા અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ ખૂબ જ સરળ ભાષામાં વિદ્યાર્થીઓને 'ગુડ ટચ' (સલામત સ્પર્શ) અને 'બેડ ટચ' (અસલામત સ્પર્શ) વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો, જેથી તેઓ પોતાની સુરક્ષા માટે સજાગ બની શકે.
આ સેશનમાં પોલીસ ટીમે વિદ્યાર્થીઓને કોઈ પણ અજાણી વ્યક્તિ કે અસુરક્ષિત સ્પર્શનો અનુભવ થાય ત્યારે તરત જ પોતાના માતા-પિતા કે શિક્ષકોને જાણ કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત, બાળ સુરક્ષા અને ઇમરજન્સીના સમયે પોલીસની મદદ કેવી રીતે મેળવવી તે અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ડુંગરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા આ જાગૃતિ અભિયાનને શાળાના સંચાલકો, શિક્ષકો અને વાલીઓ દ્વારા ખૂબ જ આવકારવામાં આવ્યું હતું. પોલીસની આ પ્રકારની કામગીરીથી શાળાના બાળકોમાં સુરક્ષાની ભાવના અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

ડુંગરા પોલીસની પ્રશંસનીય પહેલ: આર.એસ. ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને 'ગુડ ટચ-બેડ ટચ' અંગે માર્ગદર્શન: વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. ચોટલિયા અને તેમની ટીમ દ્વારા આજે આર.એસ. ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સુરક્ષા અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ ખૂબ જ સરળ ભાષામાં વિદ્યાર્થીઓને 'ગુડ ટચ' (સલામત સ્પર્શ) અને 'બેડ ટચ' (અસલામત સ્પર્શ) વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો, જેથી તેઓ પોતાની સુરક્ષા માટે સજાગ બની શકે. આ સેશનમાં પોલીસ ટીમે વિદ્યાર્થીઓને કોઈ પણ અજાણી વ્યક્તિ કે અસુરક્ષિત સ્પર્શનો અનુભવ થાય ત્યારે તરત જ પોતાના માતા-પિતા કે શિક્ષકોને જાણ કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત, બાળ સુરક્ષા અને ઇમરજન્સીના સમયે પોલીસની મદદ કેવી રીતે મેળવવી તે અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ડુંગરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા આ જાગૃતિ અભિયાનને શાળાના સંચાલકો, શિક્ષકો અને વાલીઓ દ્વારા ખૂબ જ આવકારવામાં આવ્યું હતું. પોલીસની આ પ્રકારની કામગીરીથી શાળાના બાળકોમાં સુરક્ષાની ભાવના અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jul 17, 2026

Ajit Petroleum (JioBp)
Near Dabhel Check post, Daman

Ajit Petroleum (JioBp) Near Dabhel Check post, Daman

Vapi, Valsad | Jul 17, 2026

છીરી માં નશાની હાલતમાં ટાવર પર ચડી રીલ બનાવનાર યુવકને પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ!

Follow @aapnu_vapi For More

છીરી માં નશાની હાલતમાં ટાવર પર ચડી રીલ બનાવનાર યુવકને પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ! Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jul 17, 2026

ભગવાન માટે ભક્તોની ભારે ભીડ 🕉️

Follow @aapnu_vapi For More

ભગવાન માટે ભક્તોની ભારે ભીડ 🕉️ Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jul 17, 2026

વલસાડ સિટી પોલીસની મોટી સફળતા: ખોટી નંબર પ્લેટ લગાવેલી ઇનોવા કારમાંથી 4.03 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મુંબઈના ચાલકની ધરપકડ: વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ડામવા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કડીમાં વલસાડ સિટી પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વાપીથી સુરત તરફ જતી એક શંકાસ્પદ ટોયોટા ઇનોવા કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કાર પર ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે કારની અંદરથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 1,452 બોટલ કબજે કરી છે, જેની કિંમત 4,03,344 રૂપિયા થાય છે. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે એક મોબાઈલ ફોન, કાર અને અન્ય સામાન મળી કુલ 9,08,344 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કાર્યવાહીની મુખ્ય વિગતો:
 ધરપકડ: કાર ચાલક અસ્ફાક કમરૂદ્દીન કુરેશી (રહે. મુંબઈ) ની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આ�

વલસાડ સિટી પોલીસની મોટી સફળતા: ખોટી નંબર પ્લેટ લગાવેલી ઇનોવા કારમાંથી 4.03 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મુંબઈના ચાલકની ધરપકડ: વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ડામવા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કડીમાં વલસાડ સિટી પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વાપીથી સુરત તરફ જતી એક શંકાસ્પદ ટોયોટા ઇનોવા કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કાર પર ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે કારની અંદરથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 1,452 બોટલ કબજે કરી છે, જેની કિંમત 4,03,344 રૂપિયા થાય છે. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે એક મોબાઈલ ફોન, કાર અને અન્ય સામાન મળી કુલ 9,08,344 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહીની મુખ્ય વિગતો: ધરપકડ: કાર ચાલક અસ્ફાક કમરૂદ્દીન કુરેશી (રહે. મુંબઈ) ની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આ�

Vapi, Valsad | Jul 17, 2026

વાપી: બલીઠા પોલીસ ચોકી પાસેથી ૮.૫૦ લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો - Vapi News