લખતર: લીલાપુર ખાતે શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળા વઢવાણ ધારાસભ્ય અને ગુજરાત નાયબ મુખ્ય દંડક ના વરદ હસ્તે લોકાર્પણ કા
લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે નવનિર્મિત શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળા નું તા 14 નવેમ્બર ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર ના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે લીલાપુર ગામ ખાતે આવેલ શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળા સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત 96 લાખ ના ખર્ચે આ સ્કૂલ બનાવવામાં આવી હતી